Latest 2022 Gujarati Suvichar Quotes Text Messages & Status
Contents
Hello friends, welcome to Best Gujarati Suvichar Quotes SMS Text Messages & Status For Facebook Instagram Story 2022 Inspiring Suvichar collection with images & text to wish good morning and also help you to make yourself as well as others motivated by reading this Motivational Suvichar in the Gujarati language. Share this outstanding meaningful suvichar with your friends, family members, and other relatives to make their day good.
Gujarati Suvichar Quotes
Are you looking for the best Gujarati suvichar, Shayari, love quotes, captions, and status? Here is the biggest collection of the most beautiful, motivational, handpicked suvichar, Shayari, quotes, and sayings in the Gujarati language that you can use to express your feelings.
ટોળે વળીને લોક તમાશા કર્યા કરેએને ખબર શી મૌનની કેવી વિસાત હો
અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.
આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
ગુજરાતી સુવિચાર 2021
જીવનપ્રેરક સુવિચારોનો નવીનતમ સંગ્રહ ગુજરાતી ભાષામાં. લોકોને પ્રેરણા અને પ્રેરણા આપવા માટે આ નવીનતમ ગુજરાતી સુવાક્યને તમારા ફેસબુક અને વ્હોટ્સએપ સ્થિતિ પર શેર કરો.
સુંદર ચેહરો ભલે બધાને આકર્ષિત કરતો હોય પરંતુ , સુંદર સ્વભાવ બધાના દિલ જીતીલે સે. _ શુભ સવાર
ખોટું કરે એનું કદી ટકતું નથી , અને સાચું કરે એનું કદી અટકતું નથી. _ શુભ સવાર
તૂટવા આવે લો સંબંધ અટકી જશે , તમે શાંતિથી બેસી ને વાત તો કરી જોવો. _ શુભ સવાર
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે…. _ શુભ સવાર
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે.., વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે.. _ શુભ સવાર
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…_ શુભ સવાર
જે સાથે હોય છે એ સમજતા નથી.. અને જે સમજે છે એ સાથે હોતા નથી.._ શુભ સવાર
સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી… _ શુભ સવાર
ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ, ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય..!!!!
Best Gujarati Suvichar Shayri Collection
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ….
હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે.
ઘણું ભટક્યો આ આખું નગર નથી મળ્યો હું મને તારા વગર
બહુ રૂપિયો થઇ જાય ત્યારે..માણસ ”બહુરૂપિયો”થઇ જાય છે.
હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે.
બીજાના નિયમ મુજબ જીવશું તો આપણે જીવવાનું ભુલી જશું
ટોળે વળીને લોક તમાશા કર્યા કરે, એને ખબર શી મૌનની કેવી વિસાત હો
જિંદગીમાં એક એવો સમય પણ આવે છે,કે બધું સરખું થઇ જવા છતાં તમે હસવાનું ભૂલી જાઓ છો
ચા જાણે કે કપ વગરની હોય છે,તું જ્યારે મેકપ વગરની હોય છે
વસ્તીગણતરીનો એક ભાગ છું,એક ખોખામાં રહેતી હું માણસ જાત છું
Gujarati Suvichar HD Wallpapers
Suvichar best android mobile phone application download. Hindi Inspirational and Motivational Quotes
જિંદગીમાં એક એવો સમય પણ આવે છે,કે બધું સરખું થઇ જવા છતાં તમે હસવાનું ભૂલી જાઓ છો
તમે માનો કે ન માનો, કેટલીક Love story બસ એક બીજાના Last seen કે, DP જોઇ ને ચાલી રહી છે.
કાચ નથી અમે સાહેબ,કે તૂટ્યા પછી વિખેરાઈ જઈએ
રસ્તો તમે બદલ્યો હતો અને મંજિલ મારી બદલાઈ ગઈ
જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી.
ભૂલનો બચાવ કરવા કરતાભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.
દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે.
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે
શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,જીવનના સબંધોનું પણ આવું જ છે
પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ
કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે
Gujarati Suvichar with HD Photo
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું…..
સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે…
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…..
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ…..
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ……
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….
વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ….
તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા….
વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ…
સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ
કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે….
ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે….
પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો….
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી…
Thank you friends for watching Gujarati Suvichar Best Gujarati Suvichar in 2022 Share with your friends and family Facebook WhatsApp and Instagram Twitter Status Dp HD Wallpapers